વાંચે ગુજરાત અન્વયે શાળાઓની વિગત

Wednesday, December 1, 2010
વાંચે ગુજરાત અન્વયે શાળાઓની વિગત


વાંચે ગુજરાત અન્વયે શાળાઓની નોંધણી ચાલુ છે ત્યારે અત્યાર સુધી

નોંધાયેલ શાળાઓની તાલુકાવાર વિગત રસપ્રદ છે

ક્યાં વધારે પ્રયત્નની જરૂર છે તે આ કોઠા ઉપરથી જોઈ શકાશે

નખત્રાણા તાલુકામાં શાળાઓની નોંધણી ઓછી થઇ છે પણ ભાગ લેનારા વિદ્યાર્થીઓની ટકાવારી ૯૦% જેટલી છે!

મુન્દ્રા માં સૌથી ઓછી ટકાવારી જોઈ શકાય છે

જેમ વિગતો આવતી જશે તેમ નવી વાતો મુકતો જઈશ

આપના વિચારો મને જરૂરથી મોકલશો

આપનો

નરેન્દ્ર ગોર

મંત્રી

વાંચે ગુજરાત અભિયાન કચ્છ જીલ્લા સમિતિ

૯૪૨૮૨૨૦૪૭૨

narendragor@gmail.com