Wednesday, July 14, 2010

વાંચવા માટે સુચવેલા પુસ્તક

વાંચવા માટે સુચવેલા પુસ્તક
અ.નં.પુસ્તકનું નામલેખકનું નામકીંમત
1સરસ્વતીચન્દ્ર સંક્ષેપગોવર્ધનરામ ત્રિપાઠી
200
2ગુજરાતનો નાથક.મા.મુનશી
250
3સમુન્દ્રાંન્તિકેધ્રુવ ભટ્ટ
90
4દરિયાલાલગુણવંતરાય આચાર્ય
125
5વાંસનો અંકૂરધીરુબેન પટેલ
70
6છાવણીધીરેન્દ્ર મહેતા
110
7સોરઠ તારાં વહેતાં પાણીઝવેરચંદ મેઘાણી
110
8દિવરેફની વાતોરા.વિ.પાઠક
65
9તણખાં મંડળધૂમકેતુ
100
10શતરુપાસંપાદન
250
11મને કેમ વીસરેનારાયણ દેસાઈ
110
12ઘડતર અને ચણતરનાનાભાઈ ભટટ
160
13મારા અનુભવોસચિદાનંદ સ્વામી
100
14માણસાઈના દીવાઝવેરચંદ મેઘાણી
110
15મરક મરકરતિલાલ બોરીસાગર
55
16પ્રિયદર્શીની વિનોદ વાર્તાઓમધુસૂધન પારેખ
120
17જ્યોતિન્દ્ર તરંગજ્યોતિન્દ્ર દવે
175
18મહમ્મદ માંકડની વાર્તાઓઅશ્મા માંકડ
80
19મિથ્યાભિમાનદલપતરામ
100
20રાઈનો પર્વતરમણભાઈ નીલકંઠ
75
21ગુલાબી આરસની લગ્ગીહરિકૃષ્ણ પાઠક
250
22બત્રીસ પૂતળીની વેદનાઈલા આરબ મહેતા
150
23ગિજુભાઈની બાળવાર્તાઓગિજુભાઈ
120
24વિનોદની નજરેવિનોદ ભટટ
50
25શેરખાનવિજયગુપ્ત ર્મૌય
150
26બકોર પટેલનો સેટહરિપ્રસાદ વ્યાસ
150
27વાર્તા ઉમંગયશવંત મહેતા
125
28અંડેરી ગંડેરીરતિલાલ નાયક
77
29મારીલોક યાત્રાભગવાનદાસ પટેલ
90
30ભારેલો અગ્નિર.વ.દેસાઈ
125
31પ્રિયજનવીનેશ અંતાણી
90
32ગાંઠ છૂટયાની વેળાવર્ષા અડાલજા
125
33સૌદર્યની નદી નર્મદાઅમૃતલાલ વેગડ
135
34નામરુપઅનિરુધ્ધ બ્રહ્મભટ્ટ
60
35બિલ્લો ટિલ્લો ટચગુણવંત શાહ
175
36અમર ગઝલોચયન
200
37અમર ગીતચયન
170
38દેવોની ઘાટીભોળાભાઈ પટેલ
90
39દ્રોણાચાર્યાનું સિંહાસનબકુલ ત્રિપાઠી
95
40જટાયુસીતાશું મહેતા
150
41શિયાળાની સવારનો તડકોવાડિલાલ ડગલી
95
42ધૂળમાની પગલીઓચન્દ્રકાન્ત શેઠ
90
43અહો કેટલી સુંદરરજનીકાન્ત પંડયા
80
44લઘુકથા સંચયસં.મોહનલાલ પટેલ
60
45આપણી કવિતા સમૃધ્ધિચન્દ્રકાન્ત ટોપીવાલા
250
46મારો અસબાબજનક ત્રિવેદી
80
47મહરાજના મુખેથી અને બીજી વાતોસાં.જેં.પટેલ
140
48કવિતા એટલે આરમેશ પારેખ
150
49શ્રીમદ્ર રાજચંદ્ર અને ગાંધીકુમારપાળ દેસાઈ
100
50સમયદ્રિપભગવતીકુમાર શર્મા
65
51સરોજ પાઠકની વાર્તાઓરમણ પાઠક
90
52અંગતરાવજી પટેલ
90
53વનાંચલજયંત પાઠક
60
54સુન્દરમના શ્રેષ્ઠ કાવ્યોચયન
90
55કલાપીના કાવ્યોચયન
50
56પ્રિયકાન્ત મણિયારચયન
50
57રાજેન્દ્ર શાહના કાવ્યોસં.ધીરુ પરીખ
60
58કયાંરમેશ પારેખ
60
59જાલકાચિનુ મોદી
70
60જનમટીપઈશ્વર પેટલીકર
110
61દીપનિર્માણદર્શક
120
62સાત પગલાં આકાશમાંકુંદનીકા કાપડિયા
250
63ચન્દ્રકાનત બક્ષીની વાર્તાઓચં.બક્ષી
115
64ધરતીની આરતીસ્વામી આનંદ
300
65જીવરામ જોશીજીવરામ જોશી
100
66બાપાની પીપરકિરીટ દૂધાત
50
67ઝલક ઝલકસુરેશ દલાલ
60
68પાંદડે પાંદડે ઝાકળમહેશ દવે
35
69ના છૂટકેપન્નાલાલ પટેલ
250
70બદલાતી ક્ષિતિજજયંત ગાડીત
100
71ગુલાબદાસ બ્રોકરની વાર્તાઓગુલાબદાસ બ્રોકર
120
72જનાન્તિકેસુરેશ જોશી
90
73ભુંસાતાં ગ્રામ ચિત્રોમણિલાલ હ પટેલ
100
74લાડુની જાત્રા અને બીજી વાતોરમણલાલ સોની
50
75મોહન પરમારની વાર્તાઓસં.રાધેશ્યામ શર્મા
170
76હેલો સૂર્યાહરેશ નાગ્રેચા
105
77બાપા વિશેલાભશંકર ઠાકર
125
78મનહર અને મોદીમનહર અને મોદી
100
79મળે ના મળેઆદિલ મન્સૂરી
100
80સત્યના પ્રયોગોગાંધીજી
30
81હિમાલયનો પ્રવાસકાકાસાહેબ કાલેલકર
40
82હિન્દ સ્વરાજ એક અધ્યયનકાન્તિ શાહ
50
83ગીતા પ્રવચનવિનોબા
20
84આપણી અણમોલ સંપદાઅશ્વિન મહેતા
10
85શિક્ષણમાં અંગ્રેજીનું સ્થાનવિનોબા
30
86બ્રમ્હાંડ દર્શનપંકજ જોશી
30
87સોમર્તીથરઘુવીર ચૌધરી
160
88અપરાજિતાપ્રીતિ સેનગુપ્તા
170
89શેરીદિગીશભાઈ મહેતા
150
90અનુભવની એરણપરમનસુખ સલ્લા
150
91છેલ્લું ફરમાનઈવા ડેવ
130
92ગઝલ સંહિતા ભાગ.એકરાજેન્દ્ર શુકલ
60
93જીવમાય ડિયર જયુ
60
94આંગળીયાતજોસેફ મેકવાન
200
95ગંગોત્રીઉમાશંકર જૉષી
70
96ચુનિલાલ મડીયાની વાર્તાસંપાદન
110
97પાદરના તિરથજયાંતી દલાલ
85
98આયનોશિરીષ પંચાલ
60
99અંધારી ગલીમાં સફેદ ટપકાંહિમાંશી સેલત
60
100અમાસના તારાકિશનસિંહ ચાવડા
175
101ખરા બપોરેજયતં ખત્રી
110
102કવિતા ચયન ળ્રઘ્રશ્રસંપાદન
210
103વાર્તા ચયન ળ્રઘ્રશ્રસંપાદન
255
નોંધ:
ઉપરના પુસ્તકોના ચયન માટે નીચેના મુદ્દા ધ્યાનમાં લીધા છે.
દરેક લેખકનું એક જ પુસ્તક પસંદ કર્યુ છે.
એ પુસ્તક ચાળીસ ટકાના વળતરથી મળવું જોઈએ.
એ પુસ્તકનો પર્યાપ્ત જથ્થો હોવો જોઈએ. બસો નકલ.
જે લેખકનું પસંદ થયેલું પુસ્તક ઉપરના કારણસર કે અન્ય કારણસર ન મળે તો તેમનું બીજું પુસ્તક મુક્યું છે.
લોકોની જીભે ચડેલું અથવા પુરસ્કૃત થયેલું પુસ્તક પસંદ કર્યુ છે, લેખકનું મહત્વનુ પુસ્તક નહીં.
પુસ્તક ત્રણ ચાર ખંડનું હોય તો તેને સ્થાને તે લેખકનું બીજુ એક પુસ્તક પસંદ કરવામાં આવ્યું છે.
લેખકના શ્રેષ્ઠ કવિતા અથવા વાર્તા ચયન સિવાય અને પરિષદના વાર્ષિક ચયન સિવાય સંપાદનના પુસ્તકો મૂકવામાં આવ્યા નથી.
અનુવાદ વિવેચનના પુસ્તકો મૂકાયા નથી.
કિશોર અને બાળસાહિત્યના કેટલાક પુસ્તકો મૂકવામાં આવ્યા છે.
આ યાદી ઉપરાંત બીજી યાદીઓ (પ્રર્વતમાન લેખકો સુધીની) ટૂંક સમયમાં અહીં મૂકવામાં આવશે

No comments:

Post a Comment